દીકરી-જમાઈએ ઘરની બહાર કાઢી મૂક્યા તો દીકરાએ પણ કરી દીધા હાથ અધ્ધર, પોલીસે દાખવી માનવતા
જયપુર: કહેવાય છે કે દીકરો કપૂત નીકળી શકે છે, પરંતુ દીકરીઓ પોતાના માતા-પિતાની હંમેશા મદદ કરે છે. પરંતુ ભરતપુરમાં એક દીકરીએ આ સંબંધને કલંકિત કરી દીધો. 80 વર્ષના પિતા પંજાબથી પોતાની દીકરીને મળવા આવ્યા હ...