પ્રાચીન સમય માં રાજા ને આકર્ષિત કરવાનું કામ આસાન ના હતું, માટે રાણીઓ કરતી હતી આ ખાસ કામ

જો આપણે વર્તમાન સમયે ની વાત કરીએ તો બધા લોકો પોતાની ખૂબસૂરતી જાળવવા માટે ઘણા બ્યુટી પ્રોડક્ટ્સ નો ઉપયોગ કરે છે. જ્યારે પ્રાચીન સમયમાં આવા બ્યુટી પ્રોડક્ટ્સ ન હતા ત્યારે રાની ઓ પોતાને લાંબા સમય સુધી કઈ રીતે ખૂબસૂરત લાગતી હતી? પ્રાચીન સમયમાં મોંઘા બ્યુટી પ્રોડક્ટ નો ઉપયોગ નહોતો. પણ એ રાણીઓ કુદરતી ચીજોનો ઉપયોગ કરતી હતી. એમ જ પહેલાના સમયમાં એક રાજાને ઘણી બધી રાણીઓ હતી. એટલે રાણીઓ ને રાજાને આકર્ષિત કરવા આસાન કામ નહોતું. તો આજે અમે તમને જણાવીશું કે રાણીઓ કઈ રીતે રાજાને આકર્ષિત કરતી હતી અને શું ઉપયોગ કરતી હતી. સુંદર દેખાવા માટે રાણીઓ આયુર્વેદિક પદાર્થ નો ઉપયોગ કરતી હતી.

પહેલાના સમયમાં પોતાના ખૂબસૂરત શરીરને જાળવવા માટે આયુર્વેદિક નુસકાનો ઉપયોગ કરતા હતા. રાણીઓ પોતાની કુદરતી ખૂબસૂરતી નો ઉપયોગ કરીને રાજાઓને આકર્ષિત કરતી હતી. આ વાત કોઈને જાણતું હોય કે પ્રાચીન સમયમાં રાણીઓ પોતાના વાળને લાંબા અને ખૂબસૂરત રાખવા માટે શરાબ અને બિયર નો ઉપયોગ કરતા હતા. તેમજ તે સમયમાં રાજાઓ મદિરાનું વ્યસન કરતા હતા અને આ આમ વાત હતી.
જ્યારે મોઢા ની વાત કરીએ તો રાણીઓ દૂધ નો પાવડર , ઇંડાની સફેદી , લીંબૂ નો રસ અને બિયર ભેળવીને મોઢા પર લગાવતા હતા. જેના કારણે તેના મોઢા ને સફેદ અને મુલાયમ રાખતા. તે ઉપરાંત પાણીમાં ગુલાબની પાંદડીઓ મેળવીને રાણીઓ સ્નાન કરતી હતી,અને ગુલાબ જળ પોતાના મો પર લગાવતી હતી. અખરોટ અને ગધેડીના દુધનો ઉપયોગ પણ કરતા હતા.

અખરોટમાં ઘણા બધા ઔષધિ ગુણ હોય છે. એટલે અખરોટને એન્ટી બાયોટિક પણ કહેવાય છે. અખરોટને પીસીને મોઢા ઉપર લગાવવાથી જુડીઓ ગાયબ થઈ જાય છે. એટલે જ કહેવામાં આવે છે કે રાજા અને રાણી ઓ બંને અખરોટ અને ગાજરનો ઉપયોગ કરતા હતા. એટલે જ તેમના શરીરો લાંબા સમય સુધી સ્વસ્થ અને મજબૂત રહેતા હતા. તેમજ રાણીઓ પોતાના વાળ ને સારા રાખવા માટે મધ અને જૈતુન ના તેલ ભુગુ કરીને લગાવતી હતી.એટલું જ નહી પ્રાચીન સમય માં ગધેડી નું દૂધ માં મધ અને જૈતુન નું તેલ મિશ્રણ પણ લગાવતી હતી.

જો આપણે વર્તમાન સમયે ની વાત કરીએ તો બધા લોકો પોતાની ખૂબસૂરતી જાળવવા માટે ઘણા બ્યુટી પ્રોડક્ટ્સ નો ઉપયોગ કરે છે. જ્યારે પ્રાચીન સમયમાં આવા બ્યુટી પ્રોડક્ટ્સ ન હતા ત્યારે રાની ઓ પોતાને લાંબા સમય સુધી કઈ રીતે ખૂબસૂરત લાગતી હતી? પ્રાચીન સમયમાં મોંઘા બ્યુટી પ્રોડક્ટ નો ઉપયોગ નહોતો. પણ એ રાણીઓ કુદરતી ચીજોનો ઉપયોગ કરતી હતી. એમ જ પહેલાના સમયમાં એક રાજાને ઘણી બધી રાણીઓ હતી. એટલે રાણીઓ ને રાજાને આકર્ષિત કરવા આસાન કામ નહોતું. તો આજે અમે તમને જણાવીશું કે રાણીઓ કઈ રીતે રાજાને આકર્ષિત કરતી હતી અને શું ઉપયોગ કરતી હતી. સુંદર દેખાવા માટે રાણીઓ આયુર્વેદિક પદાર્થ નો ઉપયોગ કરતી હતી. પહેલાના સમયમાં પોતાના ખૂબસૂરત શરીરને જાળવવા માટે આયુર્વેદિક નુસકાનો ઉપયોગ કરતા હતા. રાણીઓ પોતાની કુદરતી ખૂબસૂરતી નો ઉપયોગ કરીને રાજાઓને આકર્ષિત કરતી હતી. આ વાત કોઈને જાણતું હોય કે પ્રાચીન સમયમાં રાણીઓ પોતાના વાળને લાંબા અને ખૂબસૂરત રાખવા માટે શરાબ અને બિયર નો ઉપયોગ કરતા હતા. તેમજ તે સમયમાં રાજાઓ મદિરાનું વ્યસન કરતા હતા અને આ આમ વાત હતી. જ્યારે મોઢા ની વાત કરીએ તો રાણીઓ દૂધ નો પાવડર , ઇંડાની સફેદી , લીંબૂ નો રસ અને બિયર ભેળવીને મોઢા પર લગાવતા હતા. જેના કારણે તેના મોઢા ને સફેદ અને મુલાયમ રાખતા. તે ઉપરાંત પાણીમાં ગુલાબની પાંદડીઓ મેળવીને રાણીઓ સ્નાન કરતી હતી,અને ગુલાબ જળ પોતાના મો પર લગાવતી હતી. અખરોટ અને ગધેડીના દુધનો ઉપયોગ પણ કરતા હતા. અખરોટમાં ઘણા બધા ઔષધિ ગુણ હોય છે. એટલે અખરોટને એન્ટી બાયોટિક પણ કહેવાય છે. અખરોટને પીસીને મોઢા ઉપર લગાવવાથી જુડીઓ ગાયબ થઈ જાય છે. એટલે જ કહેવામાં આવે છે કે રાજા અને રાણી ઓ બંને અખરોટ અને ગાજરનો ઉપયોગ કરતા હતા. એટલે જ તેમના શરીરો લાંબા સમય સુધી સ્વસ્થ અને મજબૂત રહેતા હતા. તેમજ રાણીઓ પોતાના વાળ ને સારા રાખવા માટે મધ અને જૈતુન ના તેલ ભુગુ કરીને લગાવતી હતી.એટલું જ નહી પ્રાચીન સમય માં ગધેડી નું દૂધ માં મધ અને જૈતુન નું તેલ મિશ્રણ પણ લગાવતી હતી.

Post a Comment

[facebook]

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.