જયારે મધમાખીઓ એ બનાવ્યો એવી જગ્યાએ મધપૂડો, પછી થયું જે થયું એ.....જુઓ વિડિઓ

  • સોશિયલ મીડિયા પર વાયરલ થતા એક વીડિયો વાયરલ થતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયોમાં મધમાખીઓએ એક પુરુષની જીન્સ ઉપર મધપૂડો બનાવ્યો હતો. 40-સેકન્ડના આ વીડિયોમાં મુશ્કેલીમાં મુકાયેલ માણસ તેમની પાસેથી મુક્તિ મેળવવાનો પ્રયાસ કરતી નજરે પડે છે, જ્યારે તેના મિત્રો તેને જોઇને હસતા જોવા મળે છે.
  • આ વીડિયોને કેન્દ્રીય રમત ગમત પ્રધાન કિરણ રિજિજુએ તેના ટ્વિટર પર શેર કર્યો છે, જ્યાંથી  તે વાયરલ થયો છે. આ વીડિયોને વોટ્સએપ પર નાગાલેન્ડથી ધારાસભ્ય મેનહોલોમો કીક્સ દ્વારા પહેલા મોકલવામાં આવ્યો હતો.
  • વ્યક્તિની ઓળખ 
  • વિડિઓ નાગાલેન્ડની છે. તેમાં દેખાતા વ્યક્તિનું નામ અવલે છે. આ વીડિયો તેના મિત્ર વેલાસાલુ નીનુએ કોહિમામાં શૂટ કર્યો હતો.
  • આવી રીતે ઘટના બની 
  • એવલેએ જણાવ્યું કે રાણી મધમાખી તેના જિન્સ પર પહેલા બેસે છે. તે પછી, એક પછી એક, ઘણી મધમાખીએ ત્યાં મધપૂડો બનાવ્યો. જો કે, કોઈએ તેને કરડી નહીં. આ વીડિયો વાયરલ થયા પછી લોકોએ તેના પર ઘણી ટિપ્પણીઓ કરી હતી. એક યુઝરે તો એવું પણ લખ્યું હતું કે હવે તે ક્યારેય મધ ખાવામાં સમર્થ નહીં રહે.

Post a Comment

[facebook]

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.