ઓસ્ટ્રેલિયામાં રહેતી ચેલ્સિયા જેવું સોશિયલ મીડિયા પર તેની કમાણી અને તેની ટેકનીક શેર કરી, તે વાઇરલ થઇ ગયું. તેણીએ જણાવ્યું કે તે તેના ઘરે આરામથી પલંગ પર બેસે છે અને ઓનલાઇન ગેમ રમે છે. આ દરમિયાન તે લાઇવ સ્ટ્રીમિંગ કરે છે. તેને લાખો લોકો તેને ઓનલાઇન ગેમ રમતા જુએ છે. આ સમય દરમિયાન, તેમાં દેખાતી જાહેરાતોથી કરોડોની કમાણી થાય છે. ચેલ્સિયા ઓનલાઇન ગેમ રમીને એક કલાકમાં લગભગ 9 લાખ રૂપિયા કમાય છે.
ચેલ્સિયાના હજારો ફોલોવર્સ છે, જે ઓનલાઇન આવતાની સાથે જ સ્ક્રીન પર સ્થિર થાય છે
આ કામ પહેલાં તે એક મેડિકલ શોપમાં કામ કરતી હતી.
પરંતુ હવે તેઓ ઘરે બેઠા બેઠા લાખોની કમાણી કરી રહ્યા છે.
ચેલ્સિયા દેખાવમાં પણ ખૂબ જ સુંદર છે. તેના ઘણા ચાહકો તેની સુંદરતા માટે દિવાના છે.
ચેલ્સિયા તેના સોશિયલ એકાઉન્ટ પર તેના હોટ ફોટા શેર કરતી રહે છે.
Post a Comment
Click to see the code!
To insert emoticon you must added at least one space before the code.