ભારત નું સૌથી આમિર મંદિર ક્યાં છે અને કયું છે? જાણો ,સંપત્તિ જાણી ને તમારા પણ ઉડી જશે હોશ

  •  ભારત  વિવિધતાઓ નો દેશ  છે.ભારત દુનિયા નો સૌથી વધુ ધાર્મિક દેશો માનો એક દેશ છે,ભારત માં બધા ધર્મો કે પૂજાઓ સે ભારત માં તમને જોડાયેલા અલગ અલગ સ્થળ આવેલા છે.ભારત માં તમને દુનિયા નું સૌથી સુંદર  મંદિર મળી આવશે અને તેના થોડા કિલોમીટર દૂર તમને મસ્જિદ પણ જોવા મળશે . જ્યાં શુધી મંદિરો ની વાત છે ભારત માં તમને લખો મંદિરો જોવા મળશે અને તેમાં ના કેટલાક મંદિરો તેની ખુબસુરતી ના કારણે નાઈ પણ તેની સંપત્તિ ના કારણે પ્રસિદ્ધ છે.
  • જયારે ભારત ના સોઉથી અમીર મંદિર ની વાત થઇ ત્યારે બધા લોકો નું માનવું એવું છે કે કેરળ નું પદ્મનાભમ સ્વામી મંદિર છે. આ મંદિર ભગવાન વિષ્ણુ નું મંદિર છે જેને ભારત ના આ ભાગ માં પદ્મનાભમ સ્વામી ના નામે ઓળખે છે , આ મંદિર તિરૂવનંતપુરમ માં આવેલું છે.
  • આ મંદિર એટલું જનું છે કે  વેદો અને પુરાનો માં આ મંદિર નું વર્ણન તમને જોવા મળશે ,આ મંદિર માં આસ્થા રાખવા વાળા લોકો નું માનવું એવું છે કે આ મંદિર ની સ્થાપના કલયુગ ના પેલા દિવસ અને આજ થી 5000  વર્ષ પેલા થઇ  છે , આ મંદિર ની અંદર જે સંપત્તિ છે તેનું મૂલ્ય લગભગ 1.2 લાખ કરોડ ની આસપાસ છે, હવે જયારે તમને ખબર પડી ગેય છે કે ભારત નું સૌથી અમીર મંદિર ક્યુ છે ,તો   આગળ વાધીયે અને આ મંદિર વિષે થોડું વધુ  જાણએ.
  • તિરૂવનંતપુરમ માલીયાલમ ભાષા કા શબ્દ છે , જેનો ગુજરાતી માં મતલબ થઇ છે કે ભગવાન ની રેહવાની જગ્યા,આયા ભગવન પદ્મનાભમ સ્વામી ની વાત થઇ છે,જેનું આ મંદિર છે ,આ ભગવાન કેરળ ના રાજપરિવારો ના કુલ દેવ ગણાય છે , આ મંદિર નું વર્ણન ઘણા પુરાણો માં કરેલું છે એટલુંજ નાઈ ભાગવત ગીતા આ પણ આ મંદિર વિષે લખેલું છે કે ભગવાન કૃષ્ણ ના મોટા ભાઈ બલરામ આ મંદિરે આવેલા હતા.
  • જનકારો ના કેવા એનુંસાર આ મંદિર માં 1 લાખ કરોડ કરતા પણ વધુ ધંન  પડેલું છે , એવું કહેવામાં આવે છે કે આ નાધુ ધન ત્રાવણકોર ના રાજઘરાના અ ભેગું કરેલું છે ,આ ખાજાં નો કેસ સુપ્રીમ કોર્ટ માં ચાલી રહો છે , એવું માનવ માં આવે છે કે આ ખજાનો 6 અલગ રૂમ માં રાખ વામાં આવે લો છે જેનું નામ A  થી લઇ F શુધી છે ,અને શરૂઆતના 2 દરવાજા ખોલવા મુશ્કિલ છે કારણ કે તેન પર શ્રાપ છે , આ રૂમો માં ભગવાન વિષ્ણુ ની શેષનાગ સાથે ની 4 ફિટ લાંબી મૂર્તિ છે જ આખી સોનાની બનેલી  છે.
  • બધા આ ખજાના પર વાત વિવાદો કરે છે કે આ ખજાના ઉપર કોનો અધિકાર છે , કેટલાક નું કેવું છે કે આ ત્રાવણકોર ના રાજા નો અધિકાર છે જયારે કેટલાક કે છે કે કેરળ અને ભારત સરકાર નો અધિકાર છે.ત્યારે કેટલાક કે છે આ ખજાનાને મંદિર માં જ રેવાદો.આમ આ ભારત નું સૌથી અમીર મંદિર છે. 

Post a Comment

[facebook]

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.