એક સનદી અધીકારી ની વાત કરવી છે જે છેલ્લા ૧૦ દિવસ થી ૨૦ કલાક કામ કરે છે.

  • કોરોના નો કહેર ચાલે છે.પ્રધાનમંત્રી થી પંચાયત કલેક્ટર થી ક્લાર્ક પ્રેસિડેન્ટ થી પ્રજા સહુ કોરોના થી ચિંતિત છે . સાથે મારેએક એવા એક સનદી અધીકારી ની વાત કરવી છે જે છેલ્લા ૧૦ દિવસ થી ૨૦ કલાક કામ કરે છે.
  • હા એ અધિકારી એટલે ગુજરાત ના આરોગ્ય સચિવ જયંતિ રવિ મેડમ ( IAS) સ્વભાવે સરળ સહજ .ભ્રષ્ટાચારનો દાગ નહીં કડક વહીવટ કરતા જયંતિ રવિજી મદ્રાસ યુનિવર્સિટી થી અભ્યાસ લઈ હાવર્ડ યુનિવર્સિટી મા PHD કર્યું છે. IAS માં ગુજરાત કેડર ના અધિકારી હંમેશા ગુજરાત માં ગમેતેવી પરિસ્થિતિ માં કામકરેલ છે ૨૦૦ર સમયે પંચમહાલ  કલેક્ટર હતા . 

  • એ સિવાય શિક્ષણ ગ્રામવિકાસ પ્રધાનમંત્રી કાર્યાલયજેવા મહત્વ ના વિભાગો તેમનું યોગદાન છે. રવિ મેમ સારા વહીવટ કરતા કડક અધીકારી ની છાપ વચ્ચે હદય ના એટલા જ પ્રેમાળ છે.

 

  • જયંતિ રવિ મેમ ૧૧ ભાષા ઓ જાણે છે.સંસ્કૃત માં ઘણા પુસ્તકો લખ્યા છે.નવાઈ લાગે તેવી વાત મેમ ખૂબ સારા ગુજરાતી ભજન ગાય છે. મેરુ તો ડગે પણ મન ન ડગે ખૂબ સરસ રીતે ગાય છે મેમ મોટેરા સૂર્ય મંદિર ખાતે કથક નૃત્ય પણ કરેલ છે.

  • સતત સંવેદનશીલ સાથે તેમનો પરિવાર તેમના જીવન સાથી રામ ગોપાલજી દીકરી કૃપા દીકરો રામ પણ એટલા જ સરળ છે તેમને આવા કુશળ મહિલા હાલ ૨૦ કલાક આપણા માટે કામ કરી રહ્યા છે. અને આપણે બાઈક લઈને ગલ્લે મસાલા વગર નથી રહી શકતા . 
  • તમારી આજુ બાજુ પણ આવા કોરોના સામે આપણા માટે કામ કરતા ને વંદન કરજો.
  • જયંતિ રવિ મેમને વંદન…..

Post a Comment

[facebook]

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.