ભારતીય સેનાના આ નિવૃત અધિકારી પોતાના પેન્શન, ગ્રેચ્યુઇટી અને અન્ય બચતોની ભેગી થયેલી રકમમાંથી રૂ. 15લાખ 51હજાર વડાપ્રધાનના રાહત ફંડમાં આપ્યા...

  • 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં પોતાની એક આંખ ગુમાવનાર ભારતીય સેનાના જુનિયર કમિશન ઓફિસર શ્રી મોહિન્દર સિંહ હાલ 85 વર્ષના છે અને એમના પત્ની સુમન ચૌધરી સાથે જીવન વ્યકિત કરે છે.
  • ભારત અત્યારે કોરોના સામેનું મહાયુદ્ધ લડી રહ્યું છે ત્યારે ભારતમાની રક્ષા કાજે જ જીવતો આ શૂરવીર યોદ્ધો શાંત કેવી રીતે બેસી શકે ? ભારતીય સેનાના આ નિવૃત અધિકારી પોતાના પેન્શન, ગ્રેચ્યુઇટી અને અન્ય બચતોની ભેગી થયેલી રકમમાંથી રૂ. 15લાખ 51હજારનો ચેક તૈયાર કરીને બેંકમાં પહોંચ્યા અને વડાપ્રધાનના રાહત ફંડમાં આ રકમ જમા કરાવી.
  • મોહિન્દર સિંહે કહ્યું કે ‘મને હવે 85 વર્ષ થયાં. આ રકમને મારે હવે શુ કરવી છે. હું જે રકમ વડાપ્રધાન રાહત ફંડમાં આપું છું એ રકમ મારી છે જ નહીં. દેશની છે ને દેશને પરત કરું છું. જ્યારે મારે જરૂર હતી ત્યારે દેશે મને આપ્યું હતું અત્યારે દેશને જરૂર છે એટલે હું દેશને પરત આપી રહ્યો છું.
  • મન મેં હૈ વિશ્વાસ,
  • પુરા હૈ વિશ્વાસ,
  • હમ હોંગે કામિયાબ એક દિન.
  • ~શૈલેષ સગપરિયા

Post a Comment

[facebook]

Author Name

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.