ટીવી સિરિયલ સાથ નીભાના સાથીયા ની દોપિ હોવ એટલે જીયા માણેક ને કોઈ કેવી રીતે ભૂલી શકે, અના માસુમિયત અને ભોળા પનને કારણે તે બધા ઘરો ની પ્રિય થઇ ગઈ છે. ભલે ને પછી તેને આ સિરિયલ ને છોડી દીધી છે.પછી આ રોલ દેવલીના ભટાચાર્જી એ નિભાવો હતો.
બંગલાની કિંમત છે 50 કરોડ રૂપિયા :
18 ફેબ્રુઆરી 1986 ના રોજ ગુજરાત ના અહમદાબાદ માં જન્મેલી જીયા માણેક આજે મુંબઈ માં એક આલીશાન ખુબસુરત બંગલામાં રહે છે. જેની કિંમત 50 કરોડ રૂપિયા છે. જીયા સોશ્યિલ મીડિયા ઉપર પોતાના ચેહરા સાથે બાંગ્લા ના ફોટા અપલોડ કરે છે.
જીયાએ પોતાનું કરિયર સાથ નિભાના સાથિયા થી સારું કર્યું હતું અને ત્યાર બાદ એ સબ tv ચેનલ પર ના એક શૉ જીની ઓર જુજુ માં પણ મોટો રોલ કરો તો।,તમે આયા જોઈ શકો છો તેના બંગલાના કેટલાક ફોટા.
વર્ષ 2012 માં કલર્સ TV માં ડાન્સ નો શૉ ઝલક દિખલા જા માં જીયા એ એક પાર્ટીસિપેન્ટ ના રૂપ માં ભાગ હતો ,હા પણ આ તેની ખુબસુરત એકટિંગ ના કારણે કરોડો લોકોના દિલ માં છવાઈ ગઈ છે. પણ તેને કામયાબી નો મળી જેની તે હકદાર હતી.
જીયા ઘણા સમય થી એકટિંગ થી દૂર છે પણ તે તેના ફોટોસ અને વિડિઓઝ સોશ્યિલ મીડિયા ઉપર બધા સાથે શેર કરે છે.અને એવું કરવાથી તેના ફેન્સ ને પણ તે ગમે છે અને બધા ચાહે છે કે તે ફરી TV પર શૉ કરે.આ તેના ફેન્સ ની માંગ છે. હવે જોવાનું એ છે કે તે પોતાના ચાહવા વાળનું સપનું ક્યારે પૂરું કરે છે.
Post a Comment