હનુમાનજી બોવ્જ જલદી પ્રસંદ થવા વાળા દેવ છે,જેની કૃપા તમારા ઉપર બની રે એટલે તમારે મન,વચન,અને કર્મ થી પવિત્ર રેવું પડશે અને ક્યારેય ખોટું બોલબુ નઈ. કોઈ પણ પ્રકાર ઓ નસો કરવો નઈ,માસ પણ નો ખાવું , એટલુંજ નઇ પોતાના પરિવાર સાથે સારો વ્યવહાર રાખો.
હનુમાન જયંતિ અથવા મહિનાના કોઈ પણ મંગળવારે સવારે ઉઠીને સ્નાન કરીને સાફ કપડાં પેરવા, અને એક લોટો પાણીનો ભરીને હનુમાનજી ના મંદિર પર જવું અને ત્યાં જઈને હનુમાનજી ની મૂર્તિ ને સ્નાન કરાવવું.
પેલા દિવસે એક દાણો અડદ નો હનુમાનજી ના માથા ઉપર મુકો અને ત્યાર બાદ તેમની 11 પ્રદિક્ષણા ભરો અને મનમાં ને મન માં તમારી ઈચ્છા હનુમાનજી ને કયો.પછી તે અડદ ના દાણાને ઘરે લાવી ને અલગ મૂકીદો.
બીજા દિવસે એક એક દાણો વધારતા જાવ અને આ બધું રોજ કરતા રહો,41 દિવસે 41 દાણા થશે અને ત્યાર બાદ 42 માં દિવસે એક એક દાણો ઘટાડતા જાવ ,તેથી 81 ના દિવસે 1 દાણો થઇ જશે.81 માં દિવસે જો તમે આ પૂરું કરીલ્યો તોતે રાતે સપનામાં હનુમાન જી આવી ને તમારી ઈચ્છા નું વરદાન આપી દેશે.આ દરમિયાન તમે ચડાવેલા અડદ ના દાન ને નદી માં વહાવિદો.
જે માણસ ભક્તિ ભાવથી હનુમાનજી ની ભક્તિ કરે તો થોડા સમય પછી તેને હનુમાનજી નો ચમત્કાર જોવા મળશે ,જેમ જેમ તેની આસ્થા વધે છે તેમ તેમ હનુમાનજી તેને પોતાની આસપાસ હોવાનું પ્રતીત કરાવે છે.શુંકહી છે તે ભક્ત જે હનુમાજીનો છે.
Post a Comment