કેટલી પરણેલી મહિલા પોતાની પતિ ની વાતો કોઈક બીજી પરણેલી મહિલા ને જણાવે છે.આ રીતે પોતાની વાતો ને બીજા સાથે કરવી એ સારી વાત નથી ,જયારે પોતાના પતિ ની વાત આવે ત્યારે એવું કરવું એ ખોટી વાત છે ,જો તમે પણ એવું કરતા હોઈ તો અને ગંભીર નુક્શાન થાઇ છે અને તે નુકશાન ના પરિણામ ભોગવું પડે છે.એટલે આજે થી જ સાવધાન થાવ અને એવું ના કરવું જોઈએ.
જો તમે નથી જાણતા કે આ કઈ વસ્તુ છે જે બીજી મહિલા સાથે શેર ના કરાઈ તો અમે તમને આ વાતો કહીશું.આ પોસ્ટ માં અમે તમને આ વાતો વિશે કહીશુ ડિટેઈલ્સ માં.
માંગ નું સિંદૂર
હિન્દૂ ધર્મ ના અનુસાર પરણેલી મહિલા ના જીવનમાં સિંદૂર ની કિંમત ખુબજ મહત્વ રાખે છે.સિંદૂર ને પતિની પેલી નિશાની ગણાય છે , પણ કેટલીક વાર મહિલા કોઈ બીજી મહિલા ના ઘર નું સિંદૂર પોતાની માંગ માં ભરી દે છે.એવું કરવું ખોટી વાત છે,કોઈ પણ મહિલા ને પોતાનું સિંદૂર બીજી મહિલા ને આપવું જોઈએ નહિ ,એવું કરવાથી તમારા લગ્ન જીવન માં સંકટ આવી શકે છે,જો તમે દેવાજ માંગતા હોઈ તો નવી ડાબી ખરીદી ને આપી શકો છો.
હાથ ની મહેંદી
પોતાના પતિ ના લાંબા જીવન માટે મહિલાવો હાથ માં મહન્દી લગાવે છે ,કેવાઈ છે કે મહેંદી નો રંગ જેટલો હાથ માં ઘાટો એટલો તેનો પતિ તેને વધુ પ્રેમ કરે છે.એટલું જ નહિ આ મહેંદી કેટલા સમય સુધી તમારા હાથ માં રે છે ઈ પણ તમારા બંને વચ્ચે ના પ્રેમ ને બતાવે છે. કહેવાય છે કે જો તમે તમારી આ મહેંદી બીજાને આપો છો તો તમારા પતિ નો પ્રેમ પણ બે ભાગમાં વેચાઈ જાય છે.
લગ્નના કપડાં
પોતાના લગ્ન ના દિવસે જે કપડાં પહેર્યા હોય તે મહિલા માટે ખુબ કિંમતી કપડાં ગણાય છે ,અને જો તમે આ કપડાં બીજા ને પહેરવા માટે આપો છો તો તમારા લગ્ન જીવન માં સંકટ આવી શકે છે.તેથી એવું કરવું નઈ.
બંગડી પણ કોઈ ને આપવી જોઈએ નઈ
લગ્ન ના કપડાં સાથે મેચીંગ કરેલી બંગડી પણ કોઈ બીજી મહિલાને પહેરવા ના આપવી ,કેટલીક વાર મહિલા પોતાની બંગડી બીજાને પહેરવા માટે આપે છે પણ એવું કરવું બોવ અપશુકન ગણાય છે.એટલું જ નઈ એવું કરવાથી લગ્ન જીવન માં તિરાડ પડે છે.
માથાનો ચાંદલો
માથામાં લગાવવામાં આવતો ચાંદલો મહિલા ના સોળ શુંગાર માનો એક ભાગ છે,શુંગાર ની નિશાની માં ચાંદલા નો મહત્વનો ભાગ છે,ચાંદલો એક એવી વસ્તુ છે જે લગાવવા થી મહિલા ના દેખાવમાં સુંદરતા આવી જઈ છે.પણ ભૂલ થી પણ આ કોઈ બીજી મહિલા ને દેવી જોઈએ નહી.
Post a Comment